મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી […]