મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશાને લીધે મગજનો કંટ્રોલ ગુમાવી દેશો. પ્રેશરથી પરેશાન થતાં હશો તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ઘરમાં ભાઈ-બહેન કે ધણી-ધણીયાણીમા મતભેદ પડશે. હાલમાં બોલવા પર કાબુ રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. […]