Your Moonsign Janam Rashi This Week –
22nd August – 28th August, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. મીઠી જબાન વાપરી બીજાના દિલ જીતી લેશો. તમારા અટકેલા કામ ફરી પાછા ચાલુ કરી શકશો. નાણાકીય બાબતમાં બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી લાભ મળશે. મિત્રોથી ફાયદો મેળવી શકશો. દરરોજ ‘મહેર […]