મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા અટકેલા કામ ફરીથી શરૂ કરી શકશો. જે પણ કમાશો તેમાંથી ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા કરેલા કામનો બદલો મળી જશે. મિત્રો તરફથી માન સન્માન સાથે સાચી […]