મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારી રાશિના માલિક મંગળના મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજની અંદર ધનલાભની સાથ પ્રમોશન મળવાના પણ ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ઘરવાળાને ખુશ રાખવામાં ભાગદોડ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની […]