મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી પહેલા ઓપોજીટ સેકસની સાથે સારા સારી રાખી શકશો. આપેલા પ્રોમીશ પુરા કરી લેજો નહીં તો 13મીથી સુર્યની દિનદશા 20 દિવસ માટે તમારા મગજને તપાવી દેશે. અચાનક તબિયતમાં બગાડો થઈ જશે. વડીલવર્ગ […]