મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલુ રહેશે તેથી સરકારી કામકાજમાં સફળતા નહીં મળે. તમે જો બેન્ક કે સરકારી કામથી જોડાયેલા હો તો તમારા કામ સંભાળીને કરજો. બીજાની જવાબદારી તમારા માથા પર લેવાની ભૂલ કરતા નહીં. સુર્યને કારણે આંખમાં બળતરાની તકલીફ થશે. પ્રેશર […]