મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમને નાના કામ પુરા કરવામાં મોટી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. જ્યાંથી પૈસા મળવાની આશા હશે તે આશા પર પાણી ફરી વળશે. જે કામ નહીં કરવાના હોય તેવા કામ માટે સમય ખરાબ કરશો. આવકના ઠેકાણા નહીં રહે. […]