મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તો ગુરુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારાથી બીજાની ભલાઈનું કામ થઈ જશે. કોઈકના મદદગાર બની શકશો. ગુરુની કૃપાથી જાણતા અજાણતા કોઈક વ્યક્તિને સાચો રસ્તો બતાવીને તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો પાક પરવર દેગાર બનાવી દેશે. […]