મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમોને હાલમાં ધર્મના કામો કરવાથી ખૂબ જ શાંતિ મળશે. ધનની ચિંતા જરાબી સતાવશે. ગુરુની કૃપાથી દરેક બાબતમાં ઇનવીસીબલ હેલ્પ મલતી રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમની લાગણી ખૂબ જ વધી જશે. જો તમે કોઈકના પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમીકા તરફથી […]