મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલું હોવાથી હાલમાં તમારું માથું ઠેકાણા ઉપર નહીં રહે. તમારા સીધા કામો બી તમે સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવાની કોશીશ બી કરતા નહીં. નાણાકીય બાબતમાં બોજો ખૂબ જ વધી જશે. તબિયતમાં પેટમાં એસીડીટી, ગરમીથી પરેશાન થશો. ડોક્ટરની […]