મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઘરમાંથી બહાર નીકળતા નહીં. બની શકે તો વાહન ચલાવતા નહીં. કાલથી શરૂ થતી બુધની દિનદશા આવતા 56 દિવસમાં તમારી બુધ્ધિ વાપરી તમારા કામો ખુબ સારી રીતે કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી […]