મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે સમયનો સદઉપયોગ કરી શકશો. ગામ પરગામ અવારનવાર જવું પડશે. તમારી સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. અપોજીટ સેકસ સાથે મળીને તમારા કામ સહેલાઈથી પૂરાં કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા. […]