મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. સરકારી કામ કે સહી સિક્કાના કામ આ અઠવાડિયામાં કરતા નહીં. ઉતરતી સુર્યની દિનદશાને લીધે માથાનો દુખાવો કે હાઈ પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. દવા લેવામાં આળસ કરતા નહીં. છેલ્લે દિવસે થોડી શાંતિ મલવાની […]