મિત્રો, તમારામાં ઘણી પ્રતિભા હોવા છતાં, તમારી યોગ્યતા હોવા છતાં, તમે આજ સુધી સફળ થયા નથી. તમે વિચારો છો કે તમે સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમને જોઈતી સફળતા નથી મળી રહી. મિત્રો, આ એક સામાન્ય બીમારી છે અને તમને દરેક ઘરમાં આવા દર્દીઓ જોવા મળશે * કામ ઓછું, બકબક વધુ તમે બહુ બોલો […]