રોજ સવારે 1 કપ પાણીમાં ચપટી મુલેઠી (જેઠી મધ)નાપાઉડર નાખીને પીવો, નહીં થાય શરદી-ખાંસી, વજન પણ રહેશે કંટ્રોલમાં

મુલેઠી (જેઠી મધ)નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને શરદી-ખાંસી માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે શરદી-ખાંસી કફમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો રેગ્યુલર સવારે એક કપ નવશેકા પાણીમાં એક ચપટી મુલેઠીનો પાઉડર મિક્ષ કરીને પીવામાં આવે તો સ્વાસ્થ્યને બહુ જ ફાયદા મળી શકે છે. મુલેઠીમાં એન્ટીઓક્સીડેન્ટસ, […]