નાગપુરમાં બિનપારસી (હિંદુ) પિતા અને પારસી માતાને જન્મેલા બાળકના નવજોત સમારોહની જાહેરાતે સમુદાયમાં ભારે વિવાદ જગાવ્યો છે. નવજોત જે 14મી નવેમ્બર, 2023ના રોજ યોજાનાર છે, તેને નાગપુરના પારસી અંજુમન અને અન્ય રૂઢિચુસ્ત સમુદાયના સભ્યો તેમજ બોમ્બે પારસી પંચાયત (બીપીપી) તરફથી સખત પ્રતિકાર મળ્યો છે, જેણે જાહેર કર્યું છે કે બાળકને પારસી તરીકે ઓળખવામાં આવશે નહીં, […]