મહિષાસુર નામનો રાક્ષસ લોકોને પોતાની ક્રૂરતા તથા ઘાતકીપણાથી હેરાન પરેશાન કરતો હતો. આ રાક્ષસના જુલમો અને ત્રાસ એટલી હદે વધેલા હતા કે લોકોને માટે જીવન મુશ્કેલી ભર્યું બની ગયેલ હતું કે તેને કોઈ મારી શકશે નહીં. ત્રાહિમામ પોકારી ગયેલા લોકો ભેગાં મળ્યા અને રાક્ષસથી બચવા માટે ભગવાન શિવ પાસે જઈ વિનંતી કરી કે શિવ બધા […]