નવસારીના પારસીઓએ બે પ્રસંગોની ઉજવણી કરી

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના પ્રયાસોને કારણે નવસારીનો પારસી સમુદાય 21 અને 22 જાન્યુઆરી, 2025 ના રોજ ખૂબ જ ઉત્સાહ અને મિત્રતા સાથે જીવંત થયો. 21 જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી કરતા ધ ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ 20મા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ જોવા માટે સમુદાયના સભ્યો ઉમટી પડ્યા હતા. આ વર્ષે, ઓડિટોરિયમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહેમાનોથી […]