બોમ્બે પારસી પંચાયતને હોમાઈ દાદાચાનજી અને બાળકો દ્વારા તેમના મરહુમ પતિ શાવક પી. દાદાચાનજીની યાદમાં ડુંગરવાડીના ઉપયોગ માટે એક નવી શવવાહિની દાન આપવામાં આવી હતી. 8મી ડિસેમ્બર, 2023ના રોજ બીપીપી ટ્રસ્ટી અનાહિતા દેસાઈની હાજરીમાં અન્ય બીપીપી અને ડુંગરવાડી કર્મચારીઓની હાજરીમાં દાતા દ્વારા વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બીપીપી ટ્રસ્ટીઓએ સમુદાયના ઉપયોગ માટે આ ખૂબ જ […]