1859માં શેઠ શાપુરજી હોરમસજી સોપારીવાલા દ્વારા પાકિસ્તાનમાં ધ બાઈ વીરબાઈજી સોપારીવાલા પારસી હાઈસ્કુલની 24મી મે, 2019ને દિને 160મી વર્ષગાંઠ પ્રાર્થના તથા ભવ્ય મિલાદ દ્વારા ઉજવવામાં આવી હતી. 1947માં ભારત-પાક પાર્ટીશન પછી પારસી બાળકો માટે શાળા ચાલુ રખાઈ હતી. કૈદ-આઈ-આઝમીએ કરેલી વિનંતીને લીધે પ્રિન્સીપાલ બહેરામ રૂસ્તમજીએ નોન પારસી બાળકો માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. આજે મુસ્લિમ […]