પારસી ટાઈમ્સ પ્રજાસત્તાક દિવસ પર સમુદાયના સભ્યોને આપવામાં આવેલ પ્રજાસત્તાક દિવસના સન્માનો શેર કરતા આનંદ અનુભવે છે! જ્યારે કુમી નરીમાન વાડિયા અને સ્વર્ગસ્થ અરીઝ ખંબાતા (મરણોત્તર પુરસ્કાર) ને ભારતના 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પ્રતિષ્ઠિત પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યા હતા, ત્યારે આંદામાનના એક ટાપુનું નામ પીવીસી પુરસ્કાર – લેફ્ટનન્ટ કર્નલ અરદેશીર બરજોરજી તારાપોરના નામ પરથી રાખવામાં […]