નોંધપાત્ર પરોપકારીઓ… પારસી પરોપકારીઓની યાદી ખૂબ જ છે અને અમે આ લેખમાં જગ્યાના અભાવે ફક્ત થોડા જ નામ આપી શકીએ છીએ. ટાટા હાઉસથી શરૂઆત કરીએ… જમશેદજી ટાટા અને તેમના અનુગામીઓ દ્રઢપણે માનતા હતા કે જે રીતે ધનિકોએ હંમેશાં લોકોની સેવા માટે સમર્પિત રહેવું જોઈએ જેમ કે પ્રથમ અણુ રિએક્ટરની એશિયામાં સ્થાપના, ભારતની પ્રથમ કેન્સર હોસ્પિટલ, […]