મિશિગન, યુએસએમાં વ્હર્લપૂલ કોર્પોરેશનના કાનૂની સલાહકાર પરવિન રૂસી તાલેયારખાન, મિશિગનના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) લો સેકશન સ્ટેટબારના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અધ્યક્ષ તરીકે, પરવિન આઇપી કાઉન્સિલનું નેતૃત્વ કરશે જેમાં વિશ્વભરના આઇપી પ્રેકિટશનરો દ્વારા ભાગ લેનારા સેમિનાર, પ્રકાશનો અને નેટવર્કિંગ ઇવેન્ટસ દ્વારા ફેડરલ અને સ્ટેટ પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપિરાઇટ કાયદાના મુદ્દાઓ પર શિક્ષણ અને માહિતી પ્રદાન કરવાના […]