પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

કરાચી સ્થિત અગ્રણી બિઝનેસ પર્સનાલિટી, સ્પોટર્સપર્સન અને પરોપકારી, બેરામ દિનશાજી અવારી, 22મી જાન્યુઆરી, 2023ના રોજ, 81 વર્ષની વયે, લાંબી માંદગી બાદ કરાચીની એક હોસ્પિટલમાં અવસાન પામ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, ગોશપી અને તેમના ત્રણ બાળકો – દિનશા, ઝર્કસીસ અને ઝીના છે. બેરામ અવારી એ અવારી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ચેરમેન હતા કરાચી – પાકિસ્તાનની […]