હું એક ડોકટર છું રાતના લગભગ દસ વાગ્યા હશે. અચાનક મને એલર્જી થઈ ગઈ. ઘરમાં કોઈ દવા નહોતી અને આ સમયે મારા સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. સૌભાગ્યવતી એના પીયરના ઘરે ગઈ હતી અને હું ઘરમાં એકલો હતો. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. દવાની દુકાન દૂર નહોતી. પણ ચાલીને જવાની મારામાં તાકાત નહોતી. અને […]