પુણેની દરેમહેર કોમડાની અગિયારીની 130મી સાલગ્રેહ ઉજવે છે

પુણે કદમી અને શહેનશાહી દરેમહેર, જે કોમડાની અગિયારી તરીકે પ્રખ્યાત છે, તેની 130મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ ટ્રસ્ટીઓ વતી એક જશન સવારે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સાંજે માચી, અને સમુદાયના અગ્રણી સત્તાધિકારી નોશીર દાદરાવાલા દ્વારા ઝોરાસ્ટ્રિયનિઝમ, શીર્ષક ડીવાઈન ટ્રુથ એન્ડ ઓર્ડર ઉપર એક સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમની પ્રભાવશાળી […]