સ્ત્રી સશક્તિકરણની ઊંમદા ઉદાહરણ પૂરું પાડતી નવસારી પારસી સમાજની ચાર સ્ત્રીઓની પારસી સમાજમાં અનોખી પ્રવૃત્તિ

ઝિનોબ્યા આંબાપારડીવાલા, ડેઝી સુખેસવાલા, પરવીન સુખેસવાલા અને પરસીસ જીલા, આ ચાર સ્ત્રીઓ તથા તેમને સપોર્ટ કરતી સ્ત્રીઓ દ્વારા તારીખ 26/8/2024 ના રોજ સાંજે 4:00 વાગે સોરાબ બાગ ખાતે પારસી સમાજ માટે ચોક અને રંગોલીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પારસી સમાજમાં ચોક એ આગવી ઓળખ છે. સ્પર્ધામાં ઉત્સાહભેર 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો 10 વર્ષથી 20 […]