રતન ટાટા પીએમ કેર્સ ફંડના ટસ્ટી તરીકે નિયુક્ત

21મી સપ્ટેમ્બર, 2022ના રોજ, ભારત સરકારે પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટા અને અન્ય બેની નિમણૂક કરી. અન્ય બે સભ્યો છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ કેટી થોમસ અને ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડા. પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કર્યાના એક દિવસ બાદ આ […]