રાવલપિંડી (પાકિસ્તાન) ના પારસી યુનિયનના પ્રમુખ ઇસ્ફનયાર ભંડારાએ સરકાર પાસે મુરી રોડની બાજુમાં બેનઝીર ભુટ્ટો હોસ્પિટલ પાસે આવેલા પારસી કબ્રસ્તાન માટે સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે. હાલમાં, મુઠ્ઠીભર પારસી સમુદાયના પરિવારો રાવલપિંડીમાં રહે છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા, લઘુમતી સમુદાયના નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્ય ઇસ્ફનયાર ભંડારાએ સરકારને આ કબ્રસ્તાનને રાવલપિંડીના સાંસ્કૃતિક […]