ગંભાર ઊજવવાનો પ્રાથમિક હેતુ અહુરા મઝદાનો આભાર શુક્રગુઝારી, વ્યક્ત કરવાનો છે. ફિરદૌસીના શાહનામેહ અનુસાર, સુપ્રસિદ્ધ ઈરાની રાજા, શાહ જમશીદે પ્રથમ ગંભાર અને સદીઓથી રાજા નોશિરવાન-એ-આદેલ (નોશિરવાન ધ જસ્ટ) અહુનાવદ ગાથાને દિવસે હાવન ગેહમાં દરેકને તહેવાર માટે આમંત્રિત કરીને, બ્રેડ, માંસ અને વાઇન પીરસી ગંભારની ઉજવણી કરવામાં આવતી હતી. ગંભાર છ આભાર વ્યકત કરતો તહેવાર ગંભાર […]