ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ

ઝોરાસ્ટ્રિયન ફોલ ફેસ્ટિવલ, ફસલ (મોસમી) અથવા ફસલી કેલેન્ડર મુજબ, મહેર માહનો મહેર રોજ આ વર્ષે 2જી ઓક્ટોબર, 2022ના રોજ આવે છે અને ઉનાળાના અંત અને પાનખરની શરૂઆતની યાદમાં મેહરગાનના તહેવાર તરીકે ઉજવવામાં આવશે. ડો. સર જીવનજી મોદી માનતા હતા કે આદર્શ રીતે મહેરેગાનનું જશન પાનખર સમપ્રકાશીયના દિવસે થવું જોઈએ. માહ મહેર અને રોજ મહેર પર […]