હાંસોટ તાલુકાના (ભરૂચ જિલ્લો, ગુજરાત રાજ્ય) ઇલાવ ગામમાં ઘન બહેરામ એદલજી પાલમકોટની માલિકીના 100 વર્ષ જૂના પારસી પેલેસમાં ચોરીની ઘટના બની હતી, જ્યાં લૂંટારુઓએ રૂા. 1.36 લાખની રોકડ અને ચાંદીના દાગીના ચોરી લીધા હતા. હાંસોટ પોલીસે આ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. પેલેસ છેલ્લા એક વર્ષથી ખાલી હતો. મુંબઈ સ્થિત પાલમકોટના માલિકના […]