11મી મે, 2020 આપણા સમુદાયના અગ્રણી, દિગ્ગજ મંચ અભિનેતા, પારસી-ગુજરાતી-અંગ્રેજી થિયેટર અને અસાધારણ પ્રતિભા ધરાવતા રૂબી પટેલનું મુંબઈમાં 87 વર્ષે દુ:ખદ અવસાન થયું છે. રૂબી અને તેના પતિ, પણ અતિ ઉત્સાહી પ્રતિભાશાળી થિયેટર અભિનેતા અને સફળ નિર્માતા, બરજોર પટેલ જે અંગ્રેજી-ગુજરાતી રંગભૂમિના ‘પ્રથમ દંપતી’ તરીકે જાણીતા છે, તેઓએ 60 ના દાયકાથી અસંખ્ય નાટકો, ખાસ કરીને […]