એક દિવસે જ્યારે રૂસ્તમનું દિલ જરા ગમગીન હતું ત્યારે તેણે થોડાક દિવસ બહાર શિકારે જવાનું વિચાર્યુ તે રખશ ઉપર સવાર થઈ તુરાન ભણી ગયો અને સમનગાન શહેર જે હાલના તુર્કોમાનનો મુલક ગણાય છે ત્યાં શિકાર માટે આવ્યો. ત્યાં શિકારથી ફારેગ થઈ, પોતાના રખશને ચરતો મુકી, તે મેદાનમાંજ તે રાત્રે સુઈ ગયો. હવે સમનગાનના પાદશાહની એક […]