31 જાન્યુઆરી, 2025 ના રોજ કોલાબાના ખુશરો બાગમાં શેઠ એન. એચ. કરાણી અગિયારીના ભવ્ય 178માં સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ ઉજવણીની શરૂઆત હાવન ગેહમાં માચી પધરાવવાથી થઈ હતી અને ત્યારબાદ સવારે 10:30 વાગ્યે દસ્તુરજી કૈખુશરૂ રવજી મહેરજીરાણાના નેતૃત્વમાં જશન કરવામાં આવ્યું હતું. આ જશનમાં અગિયારીના પંથકી એરવદ યઝદી નાદરશા આઈબારા, તેમના પુત્ર એરવદ […]