જુલાઈ 31, 2022ના રોજ હૈદરાબાદની સૌથી જૂની શેઠ વિકાજી-શેઠ પેસ્તનજી મહેરજી અગિયારીની 175માં સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસિદ્ધ ભાઈઓ-શેઠ વિકાજી મહેરજી અને શેઠ પેસ્તનજી મહેરજી દ્વારા સ્થાપિત, અગિયારી ટ્રસ્ટે આ શુભ પ્રસંગની યાદમાં એક ઉત્કૃષ્ટ અને ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં આપણા સમુદાયના અગ્રણી દિગ્ગજોએ હાજરી આપી હતી. શેઠ વિકાજી મહેરજી અને […]