સ) કસ્તી કેવી રીતે બનાવવામાં આવે છે? જ) કસ્તીને 72 દોરાઓને સૌ પ્રથમ ચકકર ફેરવવામાં આવે છે ત્યારબાદ તેને હાથેથી વણવામાં આવે છે. સ) કસ્તીને શા માટે શરીરના મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે? જ) કસ્તીને મધ્ય ભાગમાં બાંધવામાં આવે છે કારણ કે જરથોસ્તીઓ સંયમનના સિધ્ધાંત માનનારા છે. સ) કુસ્તીની ચાર ગાંઠો શું દર્શાવે છે? જ) […]
Tag: short questions and answers on Zoroastrianism
ઝોરાસ્ટ્રિયનીઝમ પર ટૂંક સવાલ અને જવાબ
સ) નવજોતની ક્રિયા કરતી વખતે ધર્મગુરૂઓ પવિત્ર કસ્તી બાંધતી વખતે બાળકોનો હાથ શા માટે પકડે છે? જ) ધર્મગુરૂઓમાં ચુંબકત્વની શક્તિ હોય છે અને તે ચુંબકત્વ બાળકમાં સ્થાનાંતરિત કરે છે. જે પવિત્ર સદરો અને કસ્તી સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલું હોય છે. સ) નવજોત પછી બાળકની શી જવાબદારીઓ હોય છે? જ) નવજોત પછી બાળક જીવનના નવા તબક્કામાં […]
નવજોત એટલે શું?
સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ) […]