ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો. […]