મહેરઝાદ પટેલે ડબ્લ્યુઈપીએફમાં ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા!

25 વર્ષીય મહેરઝાદ પટેલે તાજેતરમાં રશિયાના મોસ્કોમાં યોજાયેલા વર્લ્ડ ઇક્વિપ્ડ પાવરલિફ્ટીંગ ફેડરેશન (ડબલ્યુઈપીએફ) માં ભાગ લીધો હતો, અને 6 ઓક્ટોબર, 2018 ના રોજ ભારત માટે સુવર્ણ ચંદ્રક જીતીને પોતાને માટે એક સ્થાન બનાવ્યું હતું. મહેરઝાદ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ ભારતીય છે અને તેમણે સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા હતા. મુંબઇ સ્થિત મહેરઝાદ વલસાડના છે […]