30મી ઓકટોબર આપણા મહાન ભારતીય વૈજ્ઞાનિક – હોમી ભાભાની 111મી જન્મ જયંતિ છે. જેમને ધ ફાધર ઓફ ઈન્ડિયાસ ન્યુકલીયર પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈઆરઆર) અને ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બીએઆરસી)ના સ્થાપક નિયામક હતા. હોમી ભાભાને 1942માં એડમ્સ પ્રાઇઝ, 1954માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને તેઓ રોયલ સોસાયટીના ફેલો […]