ઘણા સમુદાયના સભ્યો કદાચ જાણતા નહીં હોય કે શ્રીનગરના બદામી બાગ ખાતે આવેલ પારસી ઝોરાસ્ટ્રિયન આરામગાહ એ એક હેરિટેજ સાઇટ છે જે કાશ્મીરના ઇતિહાસનો એક ભાગ છે. ઉપલબ્ધ રેકોર્ડ્સ મુજબ, 1893માં, કાશ્મીરના મહારાજા પ્રતાપ સિંહે, પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાયને, રાજ્યને તેમની સેવાઓની માન્યતા આપવા માટે, ગ્રાન્ટ દ્વારા, જમીનનો એક ટુકડો ભેટમાં આપ્યો હતો, જેનો હેતુ સ્પષ્ટપણે […]