બોમ્બેના લાયન તરીકે વર્ણવેલ વ્યક્તિના માનમાં મુંબઈની સૌથી પ્રખ્યાત પ્રતિમા છે. દરરોજ, હજારો પ્રવાસીઓ દક્ષિણ મુંબઈમાં સીએસએમટી ખાતે મ્યુનિસિપલ હેડક્વાર્ટર બિલ્ડિંગની બહાર સર ફિરોઝશાહ મહેતાની આકર્ષક પ્રતિમાને જોઈ તેની પ્રશંસા કરે છે. 3 એપ્રિલ, 1923ના રોજ, બોમ્બેના ગવર્નર જ્યોર્જ લોયડ દ્વારા બોમ્બેમાં મ્યુનિસિપલ ગવર્નમેન્ટના પિતા એવા સર ફિરોઝશાહ મહેતા દ્વારા શહેરને આપવામાં આવેલી સેવાઓની યાદમાં […]