અમેરિકાનું એક આ શહેર, ત્યાંની સમૃદ્ધિ વિશે તો વાત જ શું કરવી. અહીં કરતા ત્યાંનું જીવન ખૂબ જ સારું છે, એવું ઘણા લોકો માને છે. ત્યાંની કમાણી પણ અહીંની કમાણી કરતા લોકોને વધુ સારી લાગે છે. આપણો પારસી પરીવાર ત્યાં રહે છે. ગુલુના ધણી ગુજર્યા બાદ ગુલુ તેના દીકરા પાસે અમેરિકામાં જ સેટેલ થઈ ગઈ […]