સુરતમાં તથા સુરતની આસપાસનાં ગામોમાં વસતા હમદીનોને જણાવવાનું કે કોરોના વાયરસની દુનિયાભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જેવા જરૂરી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. સુરત પારસી પંચાયતની કોમના જરૂરીયાત હમદીનોને મદદરૂપ થવાની નીતીના એક ભાગરૂપે સુરત પારસી પંચાયતના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવે છે કે જે પણ હમદીન સીનીયર સીટીઝન કે બુઝુર્ગ જોડું વિગેરે […]