તમારે ધનને માટે કોઈ મોટો અનુભવ મેળવવો પડશે. ધન મેળવવા જતાં કોઈ અચાનક ફેરફાર આવી જશે તેમ જ ધનનું નુકસાન પણ અચાનક થશે. તમારા નામે જમા કરેલું ધન કયારે ઉડી જશે એની કલ્પના પણ તમે નહીં કરી હોય. તમે એકસપોર્ટ-ઈમ્પોર્ટનો કે લાઈસન્સનો ધંધો કરશો તો જ આગળ વધી શકશો. એજન્સીનો ધંધો પણ અનુકૂળ રહેશે. તમને […]
Tag: Tamaro Janma
જો તમારો જન્મ જૂનની ૨૫મી તારીખે થયો હોય તો…
તમને ધન મેળવવા માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડશે. કોઈ પણ વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત નહીં થાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. બીજાની વાત તમે સહેલાઈથી માની લેશો. તમારા વિચારો ખૂબ જ નાજુક હશે. તમે વારસાગત કામ કરી શકશો. તમે સાહિત્યના શોખીન હશો તેમ જ ગૂઢવિદ્યા અને ભૂતપ્રેતની વાતોમાં વિશેષ રસ રહેશે. લાંબા પ્રવાસનો […]