‘ઈન્ટરબ્રાન્ડ ઇન્ડિયા’ દ્વારા ‘2017 બેસ્ટ ઇન્ડિયન બ્રાન્ડસ’ ના તાજેતરમાં રિલીઝ થયેલા રિપોર્ટમાં, સળંગ પાંચ વર્ષ માટે ટાટા ગ્રૂપે ફરી એક વખત ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મીઠુંથી સોફટવેર જૂથની બ્રાન્ડ વેલ્યુએશન રૂા. 73,944 કરોડ છે. કોષ્ટકમાં ચોક્કસ કેટેગરીઓ છે અને ઓટોમોટિવ, ડાઇવરર્સિફાઇડ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, ટેલિકોમ અને ટેક્નોલોજી સેક્ટરમાંથી શ્રેષ્ઠ ભારતીય બ્રાન્ડસ અડધા કરતાં વધુ છે. […]