2008 માં, એમ.જે. વાડિયા અગિયારી ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી – કેરસી લિમથવાલાએ એરવદ ડો. રામિયાર કરંજીયાના ડિરેકટરશિપ હેઠળ, સંપૂર્ણ ધાર્મિક અભ્યાસક્રમ પર વર્કશોપ શરૂ કર્યા. રામિયાર કરંજીયાએ ધર્મ વિશે શીખવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકોને સાથે લાવવાના ઉદ્દેશ્ય સાથે અત્યાધુનિક અગિયારી હોલ ખાતે નીઆએશ અને અનેક યશ્તોને આવરી લીધા પછી, આપણા મૂળમાં પાછા જવાની અને આપણી […]