કારણ :- હમણાંની તાજેતરની ઘટનામાં એક યુવાન મોબેદ જ્યારે બોયની ક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમના જામા ઉપર આતશ પાદશાહ સાહેબના અંગારા પડવાથી મોબેદ સાહેબોના હિતમાં સલામતીના ધોરણોની સમીક્ષા કરવાનું જરૂરી બન્યું છે. બેક્ગ્રાઉન્ડ :- પ્રાચીનકાળથી જરથોસ્તીઓ અગ્નિની પૂજા કરતા આવેલ છે અને મોબેદ સાહેબોની પેઢી દર પેઢી અગિયારી અને આતશ બહેરામમાં અગ્નિની પૂજા કરવાનું […]