અરદીબહેસ્ત યસ્ત ઉપચાર શક્તિઓ મૂલ્યની બહાર છે. પરંતુ આખી યસ્તની પ્રાર્થના કરવાની શિસ્ત આપણા બધામાં નથી. તેથી, ‘અરદીબહેસ્ત યસ્તની નિરંગ’નો ઉપયોગ અને શક્તિ તે છે જે આપણે બધા જ આજે વિશ્ર્વને સાજા કરવા માટે પ્રાર્થના કરી શકીએ છીએ, જેને તાત્કાલિક ઉપચારની ખૂબ જ જરૂર છે. અસંખ્ય લોકોએ આ નીરંગની ચમત્કારિક શક્તિનો અને સમયનો અનુભવ કર્યો […]